શાળા અમારી તિથૅ ભુમી, વહે જ્યાં જ્ઞાન ની ગંગા અવિરત
રવિવાર, 6 માર્ચ, 2016
સુવિચાર
સો તોલા સોનું
પહેરીને ફરતા
શેઠને કોઈ પગે
નથી લાગતું.
પણ શરીરે ભભૂત
લગાવીને ભજન
કરતા સાધુને
સૌ વંદન કરે છે
મહિમા ત્યાગનો છે,
ભોગનો નહીં.
મહાશિવરાત્રીના
સૌને
હર હર મહાદેવ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો