(1)રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..
(2)એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર
★ આયુષ્ય એટલે શું ❓
◆ જ્યારે માણસ જન્મે છે ત્યારે 'નામ' નથી હોતું પણ 'શ્વાસ' હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે 'નામ' હોય છે પણ 'શ્વાસ' નથી હોતો.
બસ, આ 'શ્વાસ' અને 'નામ' વચ્ચેનો ગાળો એટલે "આયુષ્ય"
👆🏻આનું નામ જીંદગી👆
(3)હુ તો સૌને એટલુ કહીશ કે........... જેને તમને
ઘોડીયે સાચવયા ..... તેને તમે ખાટલે
સાચવજો સાહેબ...🙏🏻
(4)થાકીને ઊંઘી જવું, એ પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. થાક્યા વગર ઊંઘી જવું એ જ ખરો ભ્રષ્ટ આચાર છે. પૂરતા થાક પછીની ઊંઘ સ્વાદિષ્ટ હોય છે. ખરી ભૂખ પછીનું ભોજન સ્વાદિષ્ટ હોય છે. પ્રતીક્ષા પછીનું મિલન અભીષ્ટ હોય છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણે સગા ભાઈઓ છે. આ ત્રણેયની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારે સંતાનોની સગી માતાનું નામ આળસ છે. સંયુક્ત પરિવાર તે આનું નામ ! (- ગુણવંતશાહ)
(5)બોલજો એવું કે "ઘા"
ન પડે
"પડઘા" પડે....
(6)😳 मेरे पड़ोस की बुढीया बार बार घर से अंदर - बाहर आ - जा रही थी.
आखीर मुझसे रहा नही गया.
मैंने पूछा, कुछ problem तो नही ?
सब ठीक तो है ना ?
तो बुढीया बोली, अरे बेटा,
मेरी बहू योगा सीख रही है tv पर देख कर. 😜
और वो रामदेवबाबा बोल रहा है ..😳
सास को अन्दर लो,
सास को बाहर निकालो !
सासको अंदर लो....
सास को बाहर निकालो.....😜😜😜😜
😩😩😩😩
(7)આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે.
મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????
સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????
1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને
મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો
ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને
જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....
આ વાતની કેટલાને જાણ છે......
બસ ખાલી 1 may ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...
આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે.. jay jay garvi gujrat

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો