💐મદદરૂપ હેલ્પલાઇન નંબર💐
1-> પોલીસ -: 101
2-> એમ્બ્યુલન્સ - 108
3-> ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ નો નંબર -: 1095
4-> એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર - : 180023344444
->એનો બીજો નંબર વોટસએપ -: 9586800870 (આંમા શક્ય હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )
5-> આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ કરશો નહી તે માટે નંબર - : 1096
6-> મહિલા હેરાન થતી હોય તો નંબર -: 1019
7-> વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે મદદની જરૂરિયાત માટે નંબર -: 1090
8-> જો પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર -: 9969777888
9-> આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય પરંતુ આપણે આપણી ઓળખ પોલીસ ને આપવી નથી તો એસએમએસ કરો નંબર : 7738133144 અને 7738144144 પોલીસ સંભાળી લેશે
10 -> સાઈબર ગુના માટે નંબર -: 9820810007
11 -> રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય તો નંબર જોડો -: 9833331111
હેલ્પલાઇન નંબર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો