સ્પોર્ટ્સ આૅથોરોટી ઓફ ગુજરાત આયોજિત ખેલ મહાકુંભ માં વિજેતા ખેલાડીઓ માટે નો ખોખો અને કબડ્ડી નોસમર કેમ્પ ગઢડીયા પ્રાથમિક શાળા ના આંગણે ચાલુ છે.
જેમાં ખેલાડી ને 10 દિવસ નિષ્ણાત ટ્રેનર દ્વારા રમત ની સઘન તાલીમ.
એક ખેલાડી ને એક દિવસ નું 130 રૂપિયા રોકડા આપવામાં આવે છે.
આવતા વર્ષે આપના તાલુકાની બીજી શાળા પણ આ સમર કેમ્પ નો લાભ મેળવે તે હેતુસર આ માહિતી શેર કરી રહ્યો છું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો